Site icon News Continuous Bureau | Mumbai

મુંબઇ સહિત રાજ્યના આ ભાગોમાં આગામી 3 થી 4 દિવસ કેવું રહેશે વાતાવરણ, વરસાદને લઈને હવામાન વિભાગે કરી આ આગાહી

હાલના તબક્કે મુંબઇ અને આજુબાજુનાં સ્થળોએ વરસાદી માહોલ મંદ થયો છે.  

હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ચાર દિવસ એટલે કે 22,23,24,25-જૂન દરમિયાન મુંબઇ સહિત  કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Channel

વિદર્ભમાં 23,24-જૂન દરમિયાન અમુક સ્થળોએ ભારે વર્ષા થવાની શક્યતા છે 

મુંબઇના કોલાબામાં 20, જૂન સુધીમાં 602.0 મિલિમીટર(24.0 ઇંચ) જ્યારે સાંતાક્રૂઝમાં 895.2 મિલિમીટર( 35.80 ઇંચ) વરસાદ નોંધાયો છે.

બાપરે! મહારાષ્ટ્રના આ હિલસ્ટેશનમાં જોખમી નિપાહ વાયરસ મળી આવ્યો; જાણો વિગત

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version