Site icon News Continuous Bureau | Mumbai

ચાલો એક કામ તો સારું થયું. મુંબઈની સ્લો લાઇનના રેલવે સ્ટેશનો લાંબા થયા. હવે આ મહિનાથી પંદર ડબ્બાની ટ્રેનો દોડશે..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ફેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે લોકડાઉનનો ફાયદો ઊંચકીને રેલવે પ્રશાસન સારું કામ કરી રહી છે. રેલવે પ્રશાસનને ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈના ઘણા ખરા રેલ્વે સ્ટેશન ની લંબાઈ વધારી દીધી છે. આ કામ એપ્રિલ મહિના અગાઉ પતી જશે. હાલ આ કામ તેના અંતિમ તબક્કામાં છે.

રેલવે પ્રશાસનને જાહેરાત કરી છે કે એકવાર તમામ રેલવે સ્ટેશન ની લંબાઈ વધી જાય ત્યારબાદ એપ્રિલ મહિનાથી મુંબઈ શહેરની સ્લો લાઈન ઉપર પણ પંદર ડબ્બાની લોકલ ટ્રેન દોડશે. જોકે આ કવાયત અંધેરી થી વિરાર વચ્ચે કરવામાં આવશે. જ્યારે કે અંધેરીથી ચર્ચગેટ સંદર્ભે નિર્ણય લેવો અઘરો રહેશે કારણ કે અહીં પ્લેટફોર્મ ને લાંબા કરવા માટે વધુ જગ્યા ઉપલબ્ધ નથી.

હવે લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે ચાલુ થશે તે ભૂલી જાવ. ટાસ્ક ફોર્સના આ વ્યક્તિએ આપ્યું મહત્વનું નિવેદન. 

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version