Site icon

Mumbai: લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવે આજે આ સ્ટેશનોની વચ્ચે નાઈટ બ્લોકનું સંચાલન કરશે. કેટલીક ટ્રેનો થશે રદ્દ

ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે, પશ્ચિમ રેલવે આજે રાત્રે નાઈટ બ્લોકનું સંચાલન કરશે..

Mumbai: Western Railway's night block on weekend between Vasai and Virar

Mumbai: Western Railway's night block on weekend between Vasai and Virar

News Continuous Bureau | Mumbai
Mumbai: ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે, પશ્ચિમ રેલવે દ્વારા વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે 22/23 જુલાઈ, 2023ની મધ્યરાત્રિ દરમિયાન 00.30 કલાકથી 04.00 કલાક સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો પર સાડા ત્રણ કલાકનો જમ્બો બ્લોક જોવામાં આવશે.

ટ્રેનો ફાસ્ટ રૂટ ડાયવર્ટ થશે

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, ધીમી લાઈનો પરની તમામ ઉપનગરીય ટ્રેનોને બ્લોક સમયગાળા દરમિયાન વસઈ રોડ અને વિરાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈનો પર ચલાવવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi : નરેન્દ્ર મોદી પર ફરીથી બની રહી છે બાયોપિક, બોલિવૂડના આ દિગ્ગ્જ અભિનેતાને લેવાનો ચાલી રહ્યો છે પ્લાન!

બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. આ સંબંધમાં વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ છે.

રવિવારે કોઈ બ્લોક રહેશે નહીં

નાઈટ બ્લોક હોવાથી રવિવાર, 23મી જુલાઈ, 2023ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર કોઈ દિવસનો સમય બ્લોક રહેશે નહીં.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version