Site icon

ભર શિયાળે મુંબઈમાં વરસાદ તેમ છતાં શહેરી જનો ગરમી અને બફારાથી ત્રસ્ત..

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મંડૌસની અસરના પગલે મહારાષ્ટ્રમાં ઠંડીએ બ્રેક લીધો છે. તો બીજી તરફ બદલાપુર અને નાસિકમાં કમોસમી વરસાદ થયો હતો, જ્યારે મુંબઈ અને થાણેમાં ગુરુવારે વહેલી સવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

Rain in Konkan including Mumbai, Thane; Relief from heat in some areas due to cyclone, waiting for Vidarbha

Rain in Konkan including Mumbai, Thane; Relief from heat in some areas due to cyclone, waiting for Vidarbha

News Continuous Bureau | Mumbai

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત મંડૌસની અસરના પગલે મહારાષ્ટ્રમાં ઠંડીએ બ્રેક લીધો છે. તો બીજી તરફ બદલાપુર અને નાસિકમાં ( December ) કમોસમી વરસાદ ( unseasonal rain ) થયો હતો, જ્યારે મુંબઈ ( Mumbai ) અને થાણેમાં ગુરુવારે વહેલી સવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

Join Our WhatsApp Community

દરમિયાન ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ, મુંબઈના કુર્લા, મુંબ્રા અને થાણેના ભિવંડી વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. પરંતુ વરસાદના આ ઝાપટા થોડી વાર માટે જ પડ્યા હતા. એટલે વરસાદી ઝાપટાંના કારણે શહેરના તાપમાનમાં કોઈ ફરક પડ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ અને વધતા તાપમાનને કારણે મુંબઈગરાઓ ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગના અધિકારીઓએ આપી છે કે સોમવારથી રાજ્યમાં ફરી ઠંડી પડવાની શરૂઆત થશે અને મુંબઈમાં લઘુત્તમ તાપમાન ઘટવાનું શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો: Twitterએ ઘણા પત્રકારોના એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ, શું મસ્કનું કવરેજ પડ્યું ભારે?

US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Exit mobile version