Site icon

મુંબઈગરાઓને ક્યારે મળશે ગરમીથી રાહત??, હવામાન વિભાગે કરી આ આગાહી. જાણો વિગતે

મુંબઈગરાઓને ઠંડીની મોસમ માં પણ ઉનાળાની મોસમનો અનુભવ થઈ રહ્યો છે.  

પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટ અનુસાર આવનારા દિવસોમાં મુંબઈમાં બહુ વધારે ઠંડી વધશે નહીં. થોડો ફરક પડશે.

Join Our WhatsApp Community

નૉર્થ-ઈસ્ટ તરફથી આવતા ઠંડા પવનોને કારણે ટેમ્પરેચરમાં થોડો ફરક આવશે જેથી મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારોમાં સામાન્ય ઠંડક અનુભવાશે.

સોમવારે એક દાયકામાં એનું સૌથી લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ હતું.

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version