Site icon

મુંબઈ માં સ્વેટર પહેરવું, છત્રી કાઢવી કે સનસ્ક્રીમ લગાડવું..  શું કરવું? બે દિવસમાં આટલા ડિગ્રી તાપમાન વધ્યું. એક સાથે ત્રેવડી ઋતુ. જાણો વિગત..

IMD issues heatwave warning for temperatures soar, but likely relief predicted for next two days

IMD issues heatwave warning for temperatures soar, but likely relief predicted for next two days

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

12 જાન્યુઆરી 2021

બે દિવસથી મુંબઈના લોકો ગરમીનો અનુભવ કરી રહયાં છે. હવામાન ખાતાની માહિતી મુજબ મુંબઇના તાપમાનમાં અચાનક વધારો નોંધાયો છે. જેનું કારણ છે છેલ્લા થોડા દિવસમાં મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને પ્રદૂષણનાં કારણે છવાયેલું ધૂમમ્સ નું વાતાવરણ..

બીજીબાજુ સિસ્ટમ ઓફ એર  ક્વોલિટી   એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર) નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે મુંબઇની હવાની ગુણવત્તામાં  થોડોક સુધારો થતાં સરેરાશ આંક 256 નોંધાયો હતો. આમ છતાં આ આંક ખરાબ ગુણવત્તાની શ્રેણીમાં આવે છે.

 

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજકાળનું મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન 31.4 અને લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં  મહત્તમ તાપમાન 34.5 અને લઘુત્તમ તાપમાન 23.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગયા શુક્રવારે  મુંબઇનું મહત્તમ તાપમાન 27-28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ, ત્યારબાદ તેમાં સતત વધારો થઇ રહ્યો છે.  પાછલાં 48 કલાકમાં મુંબઇના મહત્તમ તાપમાનમાં સીધો 6 ડિગ્રીનો વધારો નોંધાયો છે..

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version