Site icon

હાશ… મુંબઇમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૧૦૦ની નીચે ઊતરી. જાણો મહત્વના તાજા આંકડા અહીં. 

News Continuous Bureau | Mumbai

મુંબઇમાં(Mumbai) ગુરુવારના દિવસે નવા દર્દીની(Covid patients) સંખ્યા ૧૧૦ની નીચે ઊતરી હતી. તેમજ ૯૦ નવા કેસ નોંધાયા હતા.

Join Our WhatsApp Community

મુંબઇમાં સતત બે દિવસથી ૧૦૦ની ઉપર કેસ નોંધાતા હતા. જે ચિંતાનો વિષય હતો. હવે શહેરને એક દિવસના આંકડાથી આંશિક રાહત મળી છે. આ ઉપરાંત શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

મુંબઈ માં પોઝિટિવિટી રેટ(Positivity rate) ૦.૦૧૧ ટકા, રિકવરી રેટ(Recovery rate) ૯૮ ટકા અને ડબલિંગ રેટ ૮૮૬૧ દિવસ છે.

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version