Site icon

મુંબઇ થઈ જળબંબાકાર.. મનપાએ 12 કલાકમાં તુલસી તળાવ જેટલું પાણી બહાર કાઢયું .. જાણો આંકડા સાથે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 સપ્ટેમ્બર 2020

છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં ભારે વરસાદ પડ્યો છે. હિંદમાતા, કિંગ્સ સર્કલ, મિલન સબવે અને અંધેરી સબવે જેવા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં, ખાસ પંપનો ઉપયોગ કરી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.  પ્રશાસને જણાવ્યું હતું કે ' શહેરના જુદા જુદા ભાગોમાં જળભરાવ ઓછો કરવા માટે 163 થી વધુ પમ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.' આવી સ્થિતિમાં, કોર્પોરેશનના કર્મચારીઓએ પમ્પની મદદથી 12 કલાકમાં મુંબઈને પાણી પહોંચાડતા તુલસી તળાવ જેટલું પાણી બહાર કાઠયું હતું. લગભગ સાડા છ થી સાત હજાર મિલિયન લિટર પાણી ઉલેચવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં પડેલો વરસાદ માત્ર 8 થી 12 કલાકનો હોય છે. જ્યારે આ વર્ષે આટલા જ સમયગાળામાં  83 % વરસાદ થયો છે. 

# જાણો પાછલાં 24 કલાક દરમ્યાન કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડયો # 

मुंबई सेंट्रल – 166 mm

वांद्रे पश्चिम – 232 mm

हाजी अली – 269 mm

हिंदमाता – 289 mm

कांदिवली पश्चिम – 302 mm

किंग्ज सर्कल – 310 mm

मंत्रालय – 169 mm

मुंबई डोमेस्टीक एअरपोर्ट – 239 mm

मुंबई पालिका मुख्यालय परिसर – 313 mm

शिवडी – 325 mm

धारावी – 312 mm

वडाळा – 199 mm

मुलुंड रेल्वे स्टेशन परिसर – 184 mm

Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Mumbai Cyber Crime: મુંબઈ સાયબર ફ્રોડ: બેંકમાં નોકરીના બહાને મહિલા સાથે ₹૧૧.૨૮ લાખની ઠગાઈ
Dahisar Check Naka: દહિસર ચેક નાકા: નકલી અકસ્માતનું નાટક કરી ₹24.53 લાખના આઈફોન અને મેમરી કાર્ડની લૂંટ
Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
Exit mobile version