Site icon

Muslim: પનવેલ સ્ટેશન પરિસરમાં મુસ્લિમો દ્વારા કટ્ટરતાનું પ્રદર્શન; રેલવે સ્ટેશન પર જ નમાજ પઠવામાં ચાલુ કર્યું.

Muslim: પનવેલ રેલ્વે સ્ટેશન પર, 5 મુસ્લિમો આવતા-જતા મુસાફરોના માર્ગ પરિસર વચ્ચે ચાદર ફેલાવીને નમાઝ પઢતા જોવા મળ્યા હતા.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Muslim: Demonstration of fanaticism by Muslims in Panvel station premises; Started praying at the railway station itself.

News Continuous Bureau | Mumbai

 Muslim: મુસ્લિમ અને ધાર્મિક કટ્ટરતા એ મુસ્લીમ સમીકરણ છે. મુસ્લિમો જ્યાં પણ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માગે છે ત્યાં તેઓ કટ્ટરતા બતાવે છે. પછી તે માટે તેઓ રસ્તાઓ બંધ કરી દે છે અને રેલ્વે પાટાઓમાં આવવા-જવાના રસ્તા બંધ કરી દે છે અને ત્યાં નમાઝ પઢે છે. હવે ભીડવાડા રેલવે સ્ટેશન પર પણ મુસ્લિમો આવી કટ્ટરતા બતાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

વિડીયો થયો વાયરલ.. પાચ લોકો સ્ટેશન વચ્ચે નમાજ પઢી રહ્યા છે.

પનવેલ રેલ્વે સ્ટેશન પર, 5 મુસ્લિમો આવતા-જતા મુસાફરોના માર્ગ પરિસર વચ્ચે ચાદર ફેલાવીને નમાઝ પઢતા જોવા મળ્યા હતા.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ રીતે, રેલ્વે સ્ટેશન જાહેર સ્થળ હોવા છતાં, મુસ્લિમો તે સ્થળે આવવા-જવાનો રસ્તો રોકતા નમાજ પઢતા લોકોની નજરે ચઢ્યા હતા. તે જગ્યાએ પ્રથમ ચાર લોકો નમાઝ પઢતા હતા તેને જોઈને વધુ એક માણસ ચાદર પાથરીને નમાજ પઢવાનુ શરુ કર્યું હતું. આ પ્રકરણથી સ્ટેશન પરના મુસાફરો આ બાબતે રોષ વ્યક્ત કરી રહ્યા છે. પનવેલ આમ તો શાંતિપ્રિય વિસ્તાર છે, પરંતુ હવે આ જગ્યાએ મુસ્લિમોની કટ્ટરતાનુ પ્રર્દશન જોવા મળી રહ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 : અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ માં બોલિવૂડની આ અભિનેત્રીની થઇ એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version