Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ ખાતે ગણેશોત્સવમાં મુસલમાન ભાઈઓ એ ગણપતિબાપાના રથને હાકી ધાર્મિક એકતાનું પ્રદર્શન કર્યું- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

મુંબઈના વરલી નાકા (Worli Naka of Mumbai) ખાતે એક ગણેશ મંડપ(Ganesh Mandap) એવો છે જેમાં ગણેશજી રથમાં(Ganesha Rath) બેસીને વિરાજમાન થાય છે. ચાલુ વર્ષે આ રથને ખેંચવાનું કામ સ્થાનિક મુસલમાનોએ(Local Muslims) કર્યું હતું. 

Join Our WhatsApp Channel

વાત એમ છે કે આ પરંપરા આશરે ૧૦૦ વર્ષ જૂની છે. અહીં ગણેશજી નું આગમન પાલખીમાં બેસીને થતું હતું પરંતુ હવે બદલાતા સમયની સાથે તેઓ રથમાં બેસીને મંડપ માં પહોંચે છે.

અહીં હિંદુ અને મુસલમાન(Hindu and Muslim) અને ગીચ વસ્તી આવેલી છે. ત્યારે મુસલમાન ભાઈઓ ગણેશોત્સવમાં(Ganeshotsav) ગણપતિ બાપાના(Ganapati Bappa) રથને ખેંચવા નું કામ કરે છે. આ સંદર્ભે સ્થાનિક મસ્જિદના અધ્યક્ષ(Chairman of the local mosque) આ કામગીરી સંભાળે છે.

આ સમાચાર પણ વાંચો : ગણેશ ઉત્સવ માટે મુંબઈના આ મંડળે કરાવ્યો વીમો- સ્વયંસેવકો સહિત ભક્તો માટે પણ લીધો ઈન્શ્યોરન્સ- આકંડો જાણીને આંખો થઇ જશે પહોળી

 એક તરફ જ્યાં ગણેશોત્સવની ઉજવણી સમયે અનેક જગ્યાએ ધાર્મિક તાણ સર્જાઈ છે ત્યારે બીજી તરફ વરલીના મુસ્લિમ ભાઈઓએ એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version