Site icon

મુંબઈમાં રસ્તા પર સફર કરનારાઓ સાવધાન-દર સપ્તાહના અંતે રીપેરીંગ માટે આ ફ્લાયઓવર બંધ રહેશે

News Continuous Bureau | Mumbai

સાયન ફ્લાયઓવર(Sion Flyover) પર દર અઠવાડિયામાં વીકએન્ડમાં(weekend) સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) 6 ઓગસ્ટથી 17 ઓક્ટોબર સુધી સાયન ફ્લાયઓવરને વીકએન્ડમાં વાહન વ્યવહાર(Transportation) માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

આજથી સાયન ફ્લાયઓવર પર દર અઠવાડિયાના વીકએન્ડમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(Maharashtra State Road Development Corporation) દ્વારા સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસ આજથી દર શનિવારે સાંજના પાંચ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી સાયન ફ્લાયઓવર ને 17 ઓક્ટોબર સુધી બંધ રાખશે. આ દરમિયાન ટ્રાફિકને અન્ય રસ્તા પર ડાયવર્ટ(Divert) કરવામાં આવશે.
 

આ સમાચાર પણ વાંચો : સરકારનો વધુ એક ઉપહાર- મુંબઈની એસી લોકલના ભાડા હજુ ઘટશે

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version