Site icon

તારીખ પે તારીખ… એનસીપી નવાબ મલિકને ન મળી કોઈ રાહત, સ્પેશિયલ કોર્ટે ફરી આ તારીખ સુધી લંબાવી અદાલતી કસ્ટડી..

News Continuous Bureau | Mumbai

એનસીપીના(NCP) વરિષ્ઠ નેતા અને  મહારાષ્ટ્રના(Maharashtra Minister) મંત્રી નવાબ મલિકની(Nawab Malik) મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈની એક વિશેષ અદાલતે(Special Court) આજે મંત્રી નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial Custody) 22 એપ્રિલ સુધી લંબાવી છે. 

જોકે, NCP નેતાએ ખરાબ સ્વાસ્થ્યને લઈ ફરિયાદ કરી હતી, પણ તેમની આ ફરિયાદનો કોઈ ફાયદો ન થયો અને તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 

મલિકને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(prevention Of Money Laundering ACT) સંબંધિત કેસની સુનાવણી માટે નિયુક્ત વિશેષ ન્યાયાધીશ આર એન રોકડે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim) અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા 23 ફેબ્રુઆરીએ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  લખીમપુર ખીરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને ઝટકો, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા જામીન રદ્દ કર્યા, આટલા સમયમાં સરેન્ડર થવા આદેશ

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version