કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકાના પંપીંગ સ્ટેશન એટલે કે પાણી શુદ્ધ કરનાર સ્ટેશનમાં પાણી ઘુસી ગયું છે.
મોહને પંપીંગ સ્ટેશન માં પાણી ઘુસી જતા, જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી અનેક વિસ્તારમાં પાણી સપ્લાય રોકવા નો નિર્ણય લેવામાં આવ્યો છે.
કલ્યાણ ગ્રામીણ, કલ્યાણ પશ્ચિમ, ડોમ્બીવલી પૂર્વ, ડોમ્બીવલી પશ્ચિમ, ટીટવાળા, શહાડ અને આબીવલી વિસ્તારમાં પાણી સપ્લાય રોકી દેવામાં આવ્યો છે.
ચર્ચગેટ રેલવે સ્ટેશન પર આ સમસ્યા સર્જાતા. વેસ્ટન રેલ્વે ની તમામ ટ્રેનો મોડી.
