મુંબઈ શહેરને પાણી આપતા બે તળાવ એટલે કે તુલસી અને વિહાર પહેલા જ છલકાઈ ચૂક્યા છે.
હવે મુંબઈ શહેરને પાણી આપતો સૌથી મોટો ડેમ એટલે કે મોડક સાગર ડેમ પૂરી રીતે ભરાઈ ગયો છે.
રાત્રે 3 વાગીને 24 કલાકે તે ઓવરફ્લો થવા માંડયો છે. તેમજ પાણીના નિકાલ માટે બે ગેટ ખોલવામાં આવ્યા છે.
આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી