ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ મહાનગરપાલિકાએ હાલાકી ભોગવી રહેલા લોકો માટે કોન્ટેક્ટ નંબર જાહેર કર્યા છે. પ્રત્યેક વોર્ડમાં એક અધિકારી નિયુક્તિ કરવામાં આવી છે. આ રહી વૉર્ડ ના કોન્ટેક નંબરો ની સૂચિ.
મોદી સરકારના આ મંત્રી ને થયો કોરોના, ટ્વીટ કરીને આપી જાણકારી