Site icon News Continuous Bureau | Mumbai

હાય હાય!! દર્દનાક ઘટના. નવી મુંબઈમાં રસ્તાની વચ્ચોવચ બાળકને કરંટ લાગ્યો અને ઘટનાસ્થળ પર મરી ગયો. પણ કઈ રીતે? જાણો અહીં..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 ફેબ્રુઆરી 2021

નવી મુંબઈના એરોલી માં એક અરેરાટી જનક બનાવ બન્યો છે. અહીં બાર વર્ષનો એક નાનો બાળક કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો છે. વાત એમ બની કે આ નાનકડો બાળક રસ્તાના ફૂટપાથ પર ચાલી રહ્યો હતો અને ત્યારે તેનો હાથ એક સીડી ને અડ્યો. તે વખતે આ સીડી વીજળીના થાંભલા ને અડેલી હતી. પરિણામ સ્વરૂપ વિજળી થઈ પ્રવાહિત થઈ જતા તે બાળકને જોરદાર કરંટ લાગ્યો અને તે ઘટના સ્થળ પર બળીને મરી ગયો.

આ સંદર્ભે પોલીસે વીજળી કંપની ની વિરુદ્ધમાં નિષ્કાળજી નો કેસ દર્જ કર્યો છે. ત્યાં સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આ બાળક કયા પરિવારનું સંતાન છે. બાળક પૂર્ણ રીતે બળી ગયો હોવાને કારણે હવે તેનો ચહેરો પણ જોઈ શકાતો નથી. 

રસ્તાના ફૂટપાથ પર બનેલી આ ઘટનાને કારણે સહુકોઇ સ્તબ્ધ છે.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version