Site icon News Continuous Bureau | Mumbai

નવી મુંબઈના એરપોર્ટનું આ નામ હશે, હવે થશે વિવાદ..

Mumbai airport to shut runway for 6 hours on 2 May

મુંબઈ એરપોર્ટ આ તારીખે 6 કલાક માટે રહેશે બંધ, 250 ફલાઈટ્સ પર અસર પડશે.. જાણો શું છે કારણ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 1 મે 2021

Join Our WhatsApp Channel

 શનિવાર

નવી મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને 'હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરે' આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એવું નામ આપવામાં આવશે. આ સંદર્ભે નો પ્રસ્તાવ સિડકો ના સંચાલક મંડળ દ્વારા મહારાષ્ટ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ મહારાષ્ટ્રની કેબિનેટ મીટિંગમાં પ્રસ્તુત કરવામાં આવશે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના નેતા રામદાસ આઠવલેએ માગણી કરી છે કે નવી મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બાબાસાહેબ આંબેડકર રાખવામાં આવે.

અરે વાહ સારા સમાચાર : મુંબઈમાં કોરોના પોઝિટિવીટી રેટ સાવ તળિયે. આખા દેશમાં શહેરોમાં સૌથી ઓછો.

ત્રીજી તરફ મહારાષ્ટ્રની કેબિનેટ મીટિંગમાં કોંગ્રેસના ધારાસભ્યો આ પ્રસ્તાવને માનશે કે નહીં માને તે સંદર્ભે હજી કંઈ નક્કી નથી.

આમ નવી મુંબઈના એરપોર્ટના નામકરણ મુદ્દે રાજકારણ રમાશે.

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version