Site icon News Continuous Bureau | Mumbai

સવાર સવારમાં ટ્રાન્સ હાર્બર રેલવે લાઈન ખોરવાઈ, લોકલ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા… મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા.. 

ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલથી ખારકોપર વાયા બેલાપુર જતો ટ્રાફિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. ખારકોપર સ્ટેશન પાસે એક અકસ્માત થયો છે જ્યાં લોકલના ત્રણ ડબ્બા પટરી પરથી ઉતરી ગયા છે. સદનસીબે ટ્રેનની સ્પીડ  ઓછી હોવાથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

Navi Mumbai Three Coaches Local Train Derailed Near Kharkopar Railway Station 

સવાર સવારમાં આ રેલવે લાઈન ખોરવાઈ, લોકલ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા… મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..

News Continuous Bureau | Mumbai

ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલથી ખારકોપર વાયા બેલાપુર જતો ટ્રાફિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. ખારકોપર સ્ટેશન પાસે એક અકસ્માત થયો છે જ્યાં લોકલના ત્રણ ડબ્બા પટરી પરથી ઉતરી ગયા છે. સદનસીબે ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

Join Our WhatsApp Channel

ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલ અને ખારકોપર (ઉરણ) વચ્ચે ટ્રેન સેવા ચલાવવામાં આવે છે. સવારે 8:30 વાગ્યે, લોકલ નેરુલથી ખારકોપર તરફ જઈ રહી હતી, આ સમયે ખારકોપર સ્ટેશન નજીક આ લોકલના પહેલા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ખારકોપરથી નેરુલ સુધીની લોકલ સેવા બંધ કરી દેવામાં આવી છે.  

આ સમાચાર પણ વાંચો :  દૂર થશે દરેક સંકટ, શનિવારે રાત્રે કરો આ ખાસ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન

રેલવે કર્મચારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકલ કોચને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દીધા છે. દરમિયાન, રેલવે વતી કોચને પાટા પર લાવવાનું કામ ચાલી રહ્યું છે.

Tiger Shroff Firing Case Accused Brought To Mumbai કોટાથી મુંબઈ લવાયા ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરનારા શૂટર્સ! આજે કોર્ટમાં થશે રજૂ કસ્ટડીમાં ખૂલશે મોટા માથાંના નામ?
Bollywood Stars Recce In Auto Rickshaw ‘જલસા’, ‘ગેલેક્સી’ અને અક્ષય કુમારના ઘરની ઓટોરિક્ષામાં કરી હતી રેકી; આરોપીઓએ આ કારણે છેલ્લી ઘડીએ બદલ્યો પ્લાન
Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Exit mobile version