Site icon

જેલમાં બંધ નવાબ મલિકને કોઈ રાહત નહીં, મુંબઈની વિશેષ કોર્ટે આટલા દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Community

સોમવાર,

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ઈડી કસ્ટડી પૂરી થઈ ગઈ છે. 

મુંબઈની વિશેષ પીએમએલ અદાલતે હવે એનસીપી નેતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. 

નવાબ મલિક 14 દિવસ એટલે કે 21 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. 

આ પહેલા અદાલતે ધરપકડ કરાયેલા એનસીપી નેતા નવાબ મલિકની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી હતી.

ઉલ્લેખનીય છે કે ઈડીએ નવાબ મલિકની ગત 23 ફેબ્રુઆરીએ દાઉદ ઈબ્રાહિમ સંબંધિત કેસ મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પર મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો મોટો ખતરો, દરિયામાં શરૂ થઈ હલચલ; જાણો વિગતે 

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version