Site icon

તારીખ પે તારીખ… એનસીપી નેતા નવાબ મલિકનો જેલવાસ ફરી લંબાયો, હવે આ તારીખ સુધી રહેશે જેલમાં..

એનસીપી નેતા નવાબ મલિકની જામીન અરજી પર આજે (શુક્રવારે) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે નવાબ મલિકને હજુ રાહત મળી નથી, પૂર્વ મંત્રી નવાબ મલિકનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે.

Nawab Malik Custody Extended for another 14 days

NCP નેતા નવાબ મલિક ને કોર્ટ એ આપ્યો ઝટકો, કોર્ટે આ તારીખ સુધી વધારી ન્યાયિક કસ્ટડી

News Continuous Bureau | Mumbai

એનસીપી નેતા નવાબ મલિકની ( NCP Leader Nawab Malik ) જામીન અરજી પર આજે (શુક્રવારે) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે નવાબ મલિકને હજુ રાહત મળી નથી, પૂર્વ મંત્રી નવાબ મલિકનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે. નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ લંબાવવામાં આવી છે. કુર્લામાં જમીન ગેરરીતિના કેસમાં ED દ્વારા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિક હાલમાં કોર્ટની પરવાનગીથી કુર્લાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 23 ફેબ્રુઆરીએ ED દ્વારા નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  BMC ત્રણ નદીઓને કરશે પુનર્જીવિત, ગટરનું પાણી દરિયામાં જતું રોકવા માટે બનાવી છે આ યોજના…

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version