ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે 4 કલાકનો જમ્બો બ્લોક રખાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ જમ્બો બ્લોક બુધવારે 10 નવેમ્બરે મધરાતે 12.30 વાગ્યાથી વહેલી સવારે 4.40 વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર રહેશે.
બ્લૉક દરમિયાન વસઇ રોડ અને વિરાર સ્ટેશનો વચ્ચે કેટલીક સ્લો ટ્રેનો ફાસ્ટ લાઇન પર દોડાવાશે.
અહમદનગર જિલ્લા હોસ્પિટલની આગ દુર્ઘટના બાદ સરકારે લીધા આ પગલાં જાણો વિગત.