Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેની જાહેરાત, આ સ્ટેશનોની વચ્ચે રહેશે ચાર કલાકનો નાઈટ બ્લોક ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શનિવાર

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા નાઈટ બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. 

આ નાઈટ બ્લોક શનિવાર, 4 સપ્ટેમ્બરની રાત્રે બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર 00.00 કલાકથી 04.00 કલાક સુધી એટલે કે ચાર કલાકનો રહેશે. 

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જારી કરેલી અખબારી યાદી અનુસાર, બ્લોક  દરમિયાન બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચેની તમામ ફાસ્ટ લાઇન ટ્રેનો ધીમી લાઇન પર દોડાવવામાં આવશે. 

જોકે રવિવાર, 5 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર જમ્બો બ્લોક રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સી CBIની કાઢી ઝાટકણી, પેન્ડીંગ કેસ અને ચુકાદા થયેલા કેસનું માગ્યું લિસ્ટ; જાણો વિગતે

Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Exit mobile version