Site icon

નીતા અંબાણીએ કર્યો ડાન્સ. NMACCના ઉદ્ઘાટનમાં ‘રઘુપતિ રાઘવ…’ ગીત પર કર્યું અદ્ભુત પરફોર્મન્સ.. જુઓ વીડિયો

nita ambani's graceful dance performance at the nmacc launch ceremony

નીતા અંબાણીએ કર્યો ડાન્સ .NMACCના ઉદ્ઘાટનમાં 'રઘુપતિ રાઘવ...' ગીત પર કર્યું અદ્ભુત પરફોર્મન્સ.. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ ચર્ચામાં છે. જ્યાં અંબાણી પરિવારની એન્ટ્રીએ ચાહકોના દિલ જીતી લીધા હતા, ત્યાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સની ભાગીદારીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ હવે આ ઈવેન્ટનો એક અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન’માં સ્પેશિયલ પરફોર્મન્સ આપતા જોઈ શકાય છે. આ પ્રદર્શન સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી રહ્યું છે.

Join Our WhatsApp Community


  શેર કરવામાં આવેલા વીડિયોમાં નીતા અંબાણીને સુંદર લાલ અને ગુલાબી લહેંગામાં પરફોર્મ કરતા જોઈ શકાય છે. જેમાં શ્રેયા ઘોષાલે ગાયેલું ‘રઘુ પતિ રાઘવ રાજા રામ’ ગીત વાગી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ભારત-રશિયા વેપાર: ક્રૂડ ઓઇલની રમત, ભારત-રશિયાએ અધધ આટલો બધો વેપાર કરી રેકોર્ડ બનાવ્યો

તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારના આ સ્પેશિયલ ઈવેન્ટમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને ઘણા બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ સિવાય આ ખાસ અવસર પર આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
 

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version