Site icon News Continuous Bureau | Mumbai

બાપરેઃ પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં નાગરિકોને 24 કલાક પાણી માટે વેઠવી પડશે હાલાકી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 10 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

શનિવાર. 

પશ્ર્ચિમ ઉપનગરના જુહૂ, વિલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર(પશ્ર્ચિમ) તથા અંધેરીમાં આવતા મંગળવારે એક દિવસ માટે પાણી પુરવઠો ખંડિત થવાનો છે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણી પુરવઠો થવાનો છે. તેથી લોકોને પાણી ભરીને રાખવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.

મુંબઈમાં પ્રતિબંધો હળવા કરવાને મુદ્દે મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ નિર્ણય જાણો વિગત

લાંબા સમયથી પશ્ર્ચિમ ઉપનગરમાં ઓછો દબાણ સાથે પાણી મળી રહ્યું હોવાની  ફરિયાદ આવી રહી હતી. તેથી મુંબઈ મહાનગરપાલિકા વેરાવલી જળાશયમાં બાંદરા આઉટલેટસ પર પાઈપલાઈનમાં વ્યાસ બદલવાનું કામ કરવાની છે. આ કામ 13 જુલાઈના કરવામાં આવવાનું છે. તેથી એક દિવસ માટે જુહૂ, વિલેપાર્લે, સાંતાક્રુઝ, ખાર(પશ્ર્ચિમ) તથા અંધેરીમાં પાણી પુરવઠો બંધ રહેશે. તો અમુક જગ્યાએ ઓછા દબાણ સાથે પાણી પૂરવઠો થશે. તેથી લોકોને પાણીનો સ્ટોક કરી રાખવાની તથા જતનપૂર્વક પાણી વાપરવાની પાલિકાએ અપીલ કરી છે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version