Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈમાં મહાનગરપાલિકાનું જોરદાર અભિયાન. મોલ, ફેરીયા, અને ભીડવાળી જગ્યાએ ટેસ્ટિંગ ફરજિયાત…

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

     મુંબઈના ઉપનગરો માં અંધેરી થી બોરીવલી એ કોરોના ના હોટ સ્પોટ બની ગયા છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ આર ટી પીસીઆર ટેસ્ટ  ફરજિયાત બનાવી દીધી છે, અને એ વિસ્તારના સમગ્ર મોલ, ફેરીયા વાળા, વોચમેન અને ભીડવાળી જગ્યાએ પાલિકાના કર્મચારીઓ ટેસ્ટિંગ કરી રહ્યા છે. એના પરિણામરૂપ અંધેરી વેસ્ટ માં એક જ દિવસમાં 250 થી વધુ જ્યારે કાંદીવલી, બોરીવલી અને દહીસર વિસ્તારમાં 144 થી વધુ કોરોના ના દર્દીઓ સાંપડ્યા હતા.

    ગત મહિનાથી અંધેરી પૂર્વ અને પશ્ચિમથી બોરીવલી સુધી દરરોજ કોરોના ગ્રસ્ત ની સંખ્યામાં સતત વધારો નોંધાતા પાલિકાએ સતર્ક થઇ ને ટેસ્ટિંગ અભિયાન હાથ ધર્યું હતું.

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version