Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વેક્સિનેશન સેન્ટરનો બદલાયેલો સમય જાણી લો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

વેક્સિનની અછતને પગલે મુંબઈમાં હાલ મોટા ભાગના દિવસો દરિમયાન વેક્સિનેશન સેન્ટર બંધ હોય છે.  જે દિવસે વેક્સિનનો સ્ટૉક ઉપલબ્ધ હોય એ દિવસે વેક્સિન આપવામાં આવે છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે સરકારી અને પાલિકા સંચાલિત વેક્સિનેશન સેન્ટરના બદલાયેલા ટાઇમની જાહેરાત કરી હતી. એ મુજબ હવેથી વર્કિંગ ડેમાં સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવશે, તો બીજા દિવસે વેક્સિન સંબંધી  માહિતી દરરોજ સાંજે સાડાપાંચ વાગ્યે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવશે.

અરે વાહ! મુંબઈમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો આટલા દિવસ પર આવ્યો; જાણો વિગત

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version