Site icon News Continuous Bureau | Mumbai

આ બોલીવુડ એક્ટ્રેસ ની હોટ તસવીર નેશનલ સ્ટોક એક્સચેંજ ના ટ્વિટર હેંડલ પર શેર થઈ. લોકોએ ઠેકડી ઉડાડી. જાણો કેમ થયો ગોટાળો.

NSE ના ટ્વિટર હેન્ડલ પર એક્ટ્રેસ મોની રૉય ની તસવીર ભૂલથી શૅર થઈ ગઈ. જોતજોતામાં આ ટ્વીટના સ્ક્રીનશૉટ વાયરલ થયા

ભૂલ ધ્યાનમાં આવતાં જ NSEએ ટ્વીટ કરીને કહ્યું, "બપોરે 12.25 વાગ્યે એનએસઇના હેન્ડલ પર ભૂલથી એક અયોગ્ય પોસ્ટ થઈ ગઈ. આ NSEના અકાઉન્ટને સંભાળનારી એજન્સી દ્વારા કરવામાં આવેલી એક માનવીય ભૂલ છે અને કોઇ હૅકિંગ નથી. અસુવિધા માટે અમારા ફૉલોવર્સની માફી માગીએ છીએ."

Join Our WhatsApp Channel

 

Puran Poli Vande Bharat Sleeper વંદે ભારત સ્લીપરના મેનૂમાં હવે પુરણપોળી? રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવાની વિચારણા તેજ
Navi Mumbai Airport Job Scam નવી મુંબઈ એરપોર્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરીના નામે ₹૨૨.૬૩ લાખની ઠગાઈ કાકાભત્રીજા ફરાર, પોલીસ તપાસ શરૂ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Sanjay Gandhi National Park Mumbai સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અસરગ્રસ્તોનો મામલો પુનર્વસન મુદ્દે પ્રકાશ સુર્વેએ કાઢ્યો વિરોધ મોરચો
Exit mobile version