Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં નાયલોન માંજાના વેચાણ અને સંગ્રહ પર આ તારીખ સુધી પ્રતિબંધ, આદેશનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી 

ઉતરાયણના તહેવારમાં પતંગ ચગાવવાનો અને એકબીજાની પતંગ કાપવાનો અનેરો રીવાજ છે, પરંતુ આ મજા ક્યારેક મોતની સજામાં પણ ફેરવાઈ જાય છે. કારણ કે અત્યારે લોકો પ્રતિબંધિત દોરી એટલે કે નાયલોન દોરીનો  ઉપયોગ કરીને ઉત્તરાયણના પર્વને ઉજવે છે. જોકે હવે મુંબઈ પોલીસ આ મામલે કડક થઇ છે.

Nylon manja banned in kite festival till Feb 10

મુંબઈમાં નાયલોન માંજાના વેચાણ અને સંગ્રહ પર આ તારીખ સુધી પ્રતિબંધ, આદેશનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

ઉતરાયણ (Uttarayan) ના તહેવારમાં પતંગ ચગાવવાનો અને એકબીજાની પતંગ કાપવાનો અનેરો રીવાજ છે, પરંતુ આ મજા ક્યારેક મોતની સજામાં પણ ફેરવાઈ જાય છે. કારણ કે અત્યારે લોકો પ્રતિબંધિત દોરી એટલે કે નાયલોન દોરીનો  ઉપયોગ કરીને ઉત્તરાયણના પર્વને ઉજવે છે. જોકે હવે મુંબઈ પોલીસ આ મામલે કડક થઇ છે. પતંગ ઉત્સવ દરમિયાન 10 ફેબ્રુઆરી 2023 સુધી મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં પ્લાસ્ટિક અથવા એવી કોઈપણ કૃત્રિમ સામગ્રીમાંથી બનેલા નાયલોન માંજા (Nylon manja) ના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિશાલ ઠાકુરે આ અંગે આદેશ જારી કર્યા છે.

Join Our WhatsApp Channel

આ કાર્યવાહી કરવામાં આવશે

નોંધનીય છે કે દર વર્ષે પ્લાસ્ટિક અથવા સમાન સિન્થેટીક સામગ્રીમાંથી બનેલી નાયલોનની જાળી દર વર્ષે પતંગ ઉત્સવોમાં માણસો અને પક્ષીઓને ઇજા પહોંચાડતી હોવાનું જાણવા મળે છે અને આવી ઇજાઓ ઘણીવાર જીવલેણ નીવડે છે. તેથી નાયલોન, પ્લાસ્ટિક અથવા સિન્થેટીક જેવા માંજાની જીવલેણ ઇજાથી મનુષ્ય અને પક્ષીઓને બચાવવા માટે આ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ 10 ફેબ્રુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા, 1860ની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ સમાચાર પણ વાંચો: બોરીવલી વાસીઓ માટે સારા સમાચાર, હવે વંદે ભારત એક્સપ્રેસ બોરીવલી પણ ઉભી રહેશે, જાણો વિગતે.

Couple Attacks Ticket Checker At CSMT CSMT સ્ટેશને ટિકિટ માગતાં દંપતીનો ટીસી પર હુમલો નકલી રેલવે કર્મચારી હોવાનો દાવો ખુલ્લો પડતાં હાથપાઈ, ગુનો દાખલ
Father Throws 9MonthOld Son Off Ghatkopar Skywalk ઘાટકોપરમાં પત્ની સાથે ઝઘડા બાદ પિતાએ ૯ મહિનાના માસૂમ બાળકને સ્કાયવૉક પરથી નીચે ફેંકી દીધું કાળજું કંપાવનારો બનાવ
Thane Railway Ticket Checking Drive થાણે રેલવે સ્ટેશન પર રેલવેની મેગા ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ૬૫૭ વગર ટિકિટના પ્રવાસીઓ ઝડપાયા, ₹૩.૭૯ લાખથી વધુનો દંડ વસૂલાયો
Mumbai ANC Seizes Hydroponic Weed એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો ડોંગરીમાંથી ₹૧.૨૪ કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત, બે ડ્રગ પેડલરની ધરપકડ
Exit mobile version