Site icon News Continuous Bureau | Mumbai

છત્રી-રેઇનકોટ તૈયાર રાખો. આ તારીખો દરમિયાન કોંકણ પટ્ટી માં ધોધમાર વરસાદ પડશે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ ફરીથી સક્રિય થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. 

આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ત્રણ -ચાર દિવસ દરમિયાન આખા કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ભારે વર્ષા થાય તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Channel

સાથે જ મુંબઇમાં આવતા 48 કલાક દરમિયાન શહેરમાં અને પરાંમાં હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.

જોકે મુંબઇ,થાણે અને પાલઘરમાં 10, જુલાઇએ ભારે વર્ષા(યલો એલર્ટ) થવાની આગાહી છે. 

 મુંબઈની લોકલ ટ્રેનમાં ચડવું છે? આરોગ્યપ્રધાને કહી દીધી આ મોટી વાત

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version