મુંબઈ મહાનગરપાલિકાએ માસ્ક ન પહેરનારાઓ ની વિરુદ્ધમાં મોટું અભિયાન શરૂ કર્યું છે.
માત્ર એક દિવસમાં ૧૩,૧૭૯ લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો.
આ તમામ લોકો પાસેથી કુલ મળીને ૨૬,૩૫,૦૦૦ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો.