Site icon News Continuous Bureau

લો બોલો! હવે લોકલ ટ્રેનમાં પણ નમાઝ પડવાનું ચાલુ, સોશિયલ મીડિયા પર ફરી વળ્યો તેનો વિડિયો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈની લોકલ ટ્રેનમાં ચાલુ ટ્રેન એક શખ્સ નમાઝ પઢી રહ્યો હોવાનો ચોંકાવનારો વિડિયો ફરી વળ્યો છે. આ વિડિયો ચોક્કસ કઈ ટ્રેનનો અને કયા સ્ટેશનનો છે તે જાણી શકાયો નથી. પરંતુ  ડિયોને કારણે ફરી એક વખત મુસ્લિમ સમાજના અમુક લોકો વિવાદ ઊભો કરી રહ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.

સોશિયલ મીડિયા પર ફરી વળેલા વિડિયો મુજબ એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાં સીટ પર ઊભો થઈ ગયો છે અને તે નમાઝ પઢી રહ્યો છે. તેણે સીટ પર ચાદર પાથરીને નમાઝ ચાલુ કરતા આજુબાજુના પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એટલું જ નહીં પણ ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી હતી અને અમુક પ્રવાસીઓ ટ્રેનમાં ચડ્યા હતા, છતાં આ શખ્સે બીજા પ્રવાસીઓને સીટ આપવાને બદલે પોતાની નમાઝ ચાલુ જ રાખી હતી, તેને કારણે અન્ય પ્રવાસીઓને બેસવા નહોતું મળ્યું અને તેમને ઊભા ઊભા પ્રવાસ કરવો પડયો હતો.

રખડતા શ્વાન થી મુંબઈગરા પરેશાન, દરરોજ આટલા લોકોને બચકા ભરે છે આ શ્વાન; જાણો વિગત 

 

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version