Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આગ લાગવાનો સિલસિલો યથાવત, આજે આ વિસ્તારની બહુમાળી ઈમારતમાં લાગી આગ, અનેક લોકો ફસાયા .. 

મુંબઈમાં આગ લગાવાની ઘટના સતત સામે આવી રહી છે. આજે ફરી શહેરનામાં HDIL રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ નજીક કુર્લા પશ્ચિમમાં રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે જ્યારે અનેક લોકો ફસાયા છે. લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

two shops on manpada street caught fire on friday

થાણેમાં અગ્નિ તાંડવ! એક જ દિવસમાં આ ત્રણ જગ્યાએ ફાટી નીકળી આગ, થયું લાખોનું નુકસાન..

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આગ લગાવાની ઘટના સતત સામે આવી રહી છે. આજે ફરી શહેરનામાં HDIL રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ નજીક કુર્લા પશ્ચિમમાં રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ આગ બિલ્ડીંગના ચોથા માળથી 10મા માળ સુધી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  આ દુર્ઘટનામાં એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. માનવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. અનેક લોકો ફસાયા છે જેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસેથી અગ્નિ ઘટના સામે આવી રહી છે. સોમવારે મલાડના કુરાર વિલેજમાં આગ ફાટી નીકળી હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Rice For Diabetes: આ ખાસ પ્રકારના ચોખા શરીરમાંથી બ્લડ સુગરને બહાર ફેંકે છે, આ રીતે તેને ડાયટમાં સામેલ કરો

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version