Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલીમાં વેક્સિનેશન સેન્ટરમાં વધુ એકનો ઉમેરો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

બોરીવલીમાં જાણીતા પ્રબોધનકાર ઠાકરે નાટ્યગૃહના કમ્પાઉન્ડમાં હવેથી કોરોનાની પ્રતિબંધક વેક્સિન લઈ શકાશે. કોરોનાને નિયંત્રણમાં રાખવા વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. મુંબઈમાં એ માટે BMC  વેક્સિનેશન સેન્ટરની જગ્યા વધારી રહી છે. બુધવારે બોરીવલીમાં મુંબઈ ઉપનગરના પાલકપ્રધાન અને રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ વીડિયો કૉન્ફરન્સથી આ નવા સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયર કિશોરી પેડણેકર સહિત  વિધાનસભ્યો અને નગરસેવકોએ પણ હાજરી પુરાવી હતી.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version