Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ થાણે અને નવી મુંબઈમાં કાંદાના ભાવમાં ભડાકો. આ તારીખ પછી ભાવ ઘટશે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ફેબ્રુઆરી 2021

મુંબઇ શહેરથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર લહાસલ ગામ માં કાંદા ની કિંમત માત્ર પાંચથી સાત રૂપિયા કિલો છે. જ્યારે કે મુંબઈ શહેરમાં કાંદાનો ભાવ હવે ૫૫-૬૦ રૂપિયા કિલો થઈ ગયો છે. 

ક્ષેત્રમાં 15 માર્ચ પછી નવો પાક ઉતરવાનો છે. ત્યાં સુધીમાં જુનો પાક મોટા વેપારીઓએ ખરીદી ને ગોડાઉનમાં મૂકી દીધો છે. એટલે કે બજારમાં કૃત્રિમ અછત નિર્માણ કરી દીધી છે. આ કારણથી આગામી એક મહિના સુધી નવા કાંદાની આવક ન થવાને કારણે ભાવ ઊંચા રહેશે. ૧૫મી માર્ચ પછી નવો પાક આવ્યા બાદ હરાજીમાં ઓછા ભાવ બોલાશે અને ત્યારબાદ મુંબઇ અને આસપાસના વિસ્તારમાં કાંદાના ભાવ ઘટશે.

Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Retired Teacher Duped In Digital Arrest નિવૃત્ત શિક્ષિકાને સુપ્રીમ કોર્ટના બોગસ અરેસ્ટ વોરંટથી ડરાવી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹89 લાખ પડાવ્યા
Central Railway Surprise Ticket Checking Drive રેલવેનું સરપ્રાઇઝ ચેકિંગ! કલ્યાણઇગતપુરી સેક્શનમાં નિયમો તોડનારા 150 પેસેન્જરો પાસેથી ₹2.14 લાખનો દંડ વસૂલાયો
Mumbai Eateries FDA Action મુંબઈમાં સેલિબ્રિટીફેવરિટ ‘સૂરજ લામા મોમોઝ’ સહિત 8 ફૂડ આઉટલેટ્સ સામે એફડીએની મોટી કાર્યવાહી લાયસન્સ રદ
Exit mobile version