Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલિકા માટે ચિંતાજનક સમાચાર, ધારાવીના 7 લાખ રહિશોમાંથી અત્યાર સુધીમાં માત્ર આટલા ટકા લોકોએ જ મુકાવી રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા આ વિસ્તારના માત્ર 11 ટકા રહિશોનું જ રસીકરણ થયું છે. 

ધારાવીવાસીઓએ અજ્ઞાાન, અપૂરતી માહિતી તથા વહેમ – શંકા જેવાં કારણોસર રસીકરણને જોઇએ તેવો પ્રતિસાદ આપ્યો નથી.

23 ઓગસ્ટ સુધીમાં સાત લાખ રહિશઓમાંથી લગભગ 76 હજાર લોકોએ વેક્સિન લીધી છે. 

આમાંનું 60 ટકા વેક્સિનેશન પાલિકાના રસી કેન્દ્રો તથા 40 ટકા જુલાઇથી શરૂ કરાયેલી સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી) ઝુંબેશ હેઠળ કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે કોવિડની શરૂઆતમાં જ ધારાવી હોટસ્પોટ બન્યું ત્યારથી જ તે મુંબઇ મહાનગર પાલિકા તેમજ રાજ્ય સરકાર માટે સૌથી વધુ ગંભીર ચિંતાનો વિસ્તાર રહ્યો છે. 

અનુપમાએ 40 લાખના બદલામાં નવી મુસીબત માથે લીધી, શાહ પરિવારમાં આવી રહ્યું છે નવું તોફાન! જુઓ ‘અનુપમા’ના આવનારા એપિસોડમાં 

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version