ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોના વધી રહ્યો છે તે માટે ખરી રીતે જોવા જઈએ તો મુંબઈવાસીઓ જ જવાબદાર છે. આ માટે ની સાબિતી પૂરા પાડતા આંકડા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યા છે.
પાલિકાએ આપેલી માહિતી અનુસાર એપ્રિલ મહિનાથી શરૂ કરીને આ જ દિવસ સુધી કુલ મળીને 15 લાખ 29 હજાર લોકો માસ્ક વગર પકડાયા છે. તેમજ તેમની પાસેથી કુલ ૩૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આખા મુંબઇમાં એકય વોર્ડ એવો નથી જેણે ડિસિપ્લિન નું પાલન કર્યું હોય.
જુઓ અહીં છે આખા મુંબઈ શહેરના આંકડા…
