Site icon News Continuous Bureau | Mumbai

ન્યૂઝ કંટીન્યૂઝ એક્સક્લૂઝીવ : મુંબઈ શહેરમાં કોરોના વધી રહ્યો છે તે માટે મુંબઈવાસીઓ જ જવાબદાર છે. આ વાત સાબિત કરતા આંકડા બહાર આવ્યા. આટલા કરોડ રૂપિયા મુંબઈવાસીઓએ ગુમાવ્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 ફેબ્રુઆરી 2021 

મુંબઈ શહેરમાં કોરોના વધી રહ્યો છે તે માટે ખરી રીતે જોવા જઈએ તો મુંબઈવાસીઓ જ જવાબદાર છે. આ માટે ની સાબિતી પૂરા પાડતા આંકડા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યા છે.

પાલિકાએ આપેલી માહિતી અનુસાર એપ્રિલ મહિનાથી શરૂ કરીને આ જ દિવસ સુધી કુલ મળીને 15 લાખ 29 હજાર લોકો માસ્ક વગર પકડાયા છે. તેમજ તેમની પાસેથી કુલ ૩૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આખા મુંબઇમાં એકય વોર્ડ એવો નથી જેણે ડિસિપ્લિન નું પાલન કર્યું હોય. 

જુઓ અહીં છે આખા મુંબઈ શહેરના આંકડા…

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version