Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આકાશી આફતને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મકાનો ધરાશાયી થયા, અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના નિપજ્યા મોત ; પીએમ મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આટલા લાખ રૂપિયાની મદદ જાહેર કરી

 મુંબઈમાં રાતભર થયેલા ભારે વરસાદને લીધે વિવિધ બનાવમાં ૩૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો. 

Join Our WhatsApp Channel

પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે  મુંબઇમાં વરસાદમાં ઇમારત, ઘર, દીવાલ, ઝાડ તૂટી પડવાની ઘટનામાં અનેક જણ જીવ ગુમાવતા હોય છે. દર વર્ષે આ પ્રકારના બનાવ બનતા હોવાથી લોકોની સુરક્ષા બાબતે જરૂરી પગલા ભરવા જોઇએ એવી ચર્ચા થઇ રહી છે.

મુંબઈ વાસીઓ સાવધાન, નળમાં ગંદુ પાણી આવવાનું છે. જો આ વસ્તુ નહીં કરો તો માંદા પડશો. મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી જાહેર કરી

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version