Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!!! મુંબઈમાં પાકિસ્તાની કપડાએ મચાવી ધૂમ…જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

કોરોના પ્રતિબંધક(Covid19 restriction) નિયમ હટાવ્યા બાદ બે વર્ષે મુસ્લિમ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર રમઝાન(Ramzaan) મહિનાની ઉજવણી કરી રહ્યા છે. લોકો ઈદની(Eid) જબરદસ્ત ખરીદી કરવા બજારમાં ઉમટી રહ્યા છે. ત્યારે દક્ષિણ મુંબઈના(South bombay) ભીંડી બજારમાં વેચાઈ રહેલા પાકિસ્તાની કપડાએ(pakistani cloth) મુસ્લિમ મહિલાઓમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો છે.  

Join Our WhatsApp Channel

ભીંડી બજારમાં(Bhindi baar) મિનારા મસ્જિદનો સામે નો વિસ્તાર નાખુદા મોહલ્લા કહેવાય છે. રોજ સાંજે લોકો રોઝા છોડયા પછી અહીં ખરીદી માટે ઉમટી રહ્યા છે. અહીં મોટા પ્રમાણમાં વેચાઈ રહેલા પાકિસ્તાની કપડાની મહિલાઓ ખરીદી કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  એકદમ બ્યુટીફૂલ.. મુંબઈના ભાયખલ્લા રેલવે સ્ટેશને 100 વર્ષ જુના પોતાના ઓરિજનલ લુક રિસ્ટોર કર્યા..જુઓ સુંદર ફોટાઓ… જાણો વિગતે.

અહીં ઉલ્લેખનીય છે ભીંડી બજારનો નાખુદા મોહલ્લો ખરીદી માટે બહુ પ્રખ્યાત છે. કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટી ગયા છે. તેથી રોજ સાંજ બાદ અહીં મોટા પ્રમાણમાં ખરીદી માટે લોકો ભીડ કરી રહ્યા છે. જોકે મહિલાઓનું આકર્ષણ પાકિસ્તાની કપડા બન્યા છે.

 

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version