Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે આપી રાહત, મહારાષ્ટ્ર સરકારની તમામ પ્રકારની તપાસ પર આ તારીખ સુધી લગાવી રોક જાણો વિગત 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

મંગળવાર, 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને મહારાષ્ટ્ર સરકારની લડાઈમાં સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને મોટી રાહત આપી છે. 

સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહ સામેની તમામ કાર્યવાહી પર 9 માર્ચ સુધી રોક લગાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 9 માર્ચે આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરાશે ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તમામ કેસની તપાસ સ્થગિત કરશે. 

જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર અને પરમબીર સિંહ બંનેને ફટકાર લગાવી હતી. 

વાહ!! આખરે નાના વેપારીઓની મહેનત ફળી, વેપારીઓના ભવિષ્યને લઈને કેન્દ્રએ લીધો આ નિર્ણય. જાણો વિગત

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version