Site icon

મહિનાઓથી ગુમ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ કોર્ટના શરણે, અદાલતના આ આદેશને રદ કરવાની કરી માંગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.
મહિનાઓથી ગુમ થયેલા ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુંબઈની કોર્ટમાં અરજી કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે નીચલી અદાલતમાં અરજી કરી અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community

પરમબીર સિંહે એડવોકેટ ગુંજન મંગલા મારફત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ અરજી કરી છે. 

હવે આ મામલે 29 નવેમ્બરે સુનાવણી થશે.

પરમ બીર સિંહ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેમની સામેના ખંડણીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે.

દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું
 

Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Exit mobile version