Site icon News Continuous Bureau | Mumbai

પાણી સાચવીને વાપરજો- આજે અહીં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે

News Continuous Bureau | Mumbai

થાણે શહેરમાં આજે બપોરે 12.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધી એમ 8 કલાક સુધી પાણી પુરવઠો બંધ રહેશે.

Join Our WhatsApp Channel

STEM ઓથોરિટી આજે જરૂરી દૈનિક જાળવણી અને સમારકામની કામગીરી હાથ ધરવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.

દિવા વોર્ડ સમિતિમાં મુંબ્રા બાયપાસ અને મુંબ્રા વોર્ડ સમિતિથી મુંબ્રા ફાયર બ્રિગેડ અને કલવાના કેટલાક વિસ્તારોમાં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે.

આ પાણીકાપ બાદ આગામી એક-બે દિવસ સુધી ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

FDA Suspends Blinkit Warehouse ખાદ્ય સુરક્ષા સાથે ચેડાં ભારે પડ્યા! મલાડના વેરહાઉસમાં ગંદકી અને જીવજંતુઓ મળતા મહારાષ્ટ્ર એફડીએની મોટી કાર્યવાહી
Mumbai Metro Station Spaces Leasing મેટ્રો લાઈન ૨એ અને ૭ માં મુસાફરો ઘટતા તંત્ર એક્શનમાં, આવક વધારવા કરશે આ કામ..
MD Drugs Case મુંબઈમાં પોલીસની ખોટી નંબરપ્લેટ લગાવીને એમડી ડ્રગ્સની હેરાફેરી કરતી ખાનગી કાર ઝડપાઈ, ત્રણની ધરપકડ
Marathi Language Ultimatum ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોને મરાઠી ભાષાનું ‘અલ્ટીમેટમ’ ૧૮ ઓગસ્ટથી કડક કાર્યવાહી થશે
Exit mobile version