Site icon

ગજબ કહેવાય હોં- મુંબઈમાં એસી ટ્રેન માં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ થઈ ગઈ છે- પોલીસે બારણા બંધ કરવા હાથમાં ડંડા લેવા પડે છે- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ(AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. એસી લોકલ ટ્રેનમાં સવાર અને સાંજના પિક અવર્સ દરમિયાન ભારે ભીડ(Rush) જોવા મળી રહી છે. જેના પગલે પોલીસે(Police) ટ્રેનના દરવાજા બંધ કરવા હાથમાં ડંડા લેવાની ફરજ પડે છે. જુઓ વિડીયો.. 

Join Our WhatsApp Community

મુંબઈગરાઓને હવે એસી લોકલ ટ્રેન(Ac Local Train)માં મુસાફરી કરવી વધુ આરામદાયક લાગી રહી છે. તે ઉપરોક્ત વિડીયોથી જાણી શકાય છે. 

આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો- મુંબઈથી બહાર જતો આ રસ્તો છેલ્લા પંદર કલાકથી છે બંધ

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version