Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! દહિસરના કોવિડ સેન્ટરમાંથી પકડાયો આટલો મોટો અજગર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

દહિસર (પૂર્વ)માં ચેકનાકા પાસે આવેલા  જમ્બો કોવિડ સેન્ટરમાંથી આઠ ફૂટ લાંબો અજગર મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈમાં કોરોનાના દર્દી ઘટી ગયા હોવાથી હાલ અહીં કોઈ દર્દી સારવાર નથી લેતા, પરંતુ વેક્સિનેશન ચાલી રહ્યું છે. એથી મોટી સંખ્યામાં કર્મચારી સહિત નાગરિકો વેક્સિન લેવા આવતા હોય છે. કોવિડ સેન્ટરમાંથી મોટો અજગર મળી આવતાં કર્મચારી વર્ગ સહિત લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ભારે પ્રયાસ બાદ સર્પમિત્રની મદદ લઈને એને પકડવામાં આવ્યો હતો. સમયસર અજગર પકડાઈ જતાં અનર્થ ટળ્યો હતો. અજગરને બાદમાં બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં છોડી દેવામાં આવ્યો હતો.

વાહ! ઇલેક્ટ્રિક વાહનો માટે હવે દાદરના આ પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં મળશે ચાર્જિંગની સુવિધા; જાણો વિગત

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version