Site icon News Continuous Bureau | Mumbai

જરૂરી કામ હોય તો પણ આ પ્રોફેશનના લોકો ટ્રેનમાં નહીં જ ચઢી શકે : બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈમાં કામ કરતા વકીલો દ્વારા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટેની પરવાનગી માગતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ આ અરજીને હાઈ કોર્ટે માન્ય રાખી નથી. વકીલોએ દલીલ કરી હતી કે કાયદેસરના કામ માટે તેમણે એકથી બીજી જગ્યાએ જવું પડે છે. અમુક વખત સરકારી કામ માટે તેમણે ધક્કા ખાવા પડે છે. આ પરિસ્થિતિમાં વકીલોને લોકલ ટ્રેનમાં ટ્રાવેલિંગની પરવાનગી હોવી જોઈએ. જોકે બૉમ્બે હાઈ કોર્ટે આ માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. બૉમ્બે હાઈ કોર્ટે જણાવ્યું કે જો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો લોકલ ટ્રેનમાં ભીડ વધી જશે. એથી વકીલોને લોકલ ટ્રેનમાં ટ્રાવેલિંગની પરવાનગી આપવામાં આવી નથી.

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version