Site icon News Continuous Bureau | Mumbai

 ટ્રેન ટ્રાવેલિંગ ના પ્રથમ દિવસે સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા. જુઓ તેની બોલતી તસ્વીરો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

02 ફ્રેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

આનું પરિણામ એવું આવ્યું કે ટિકિટ વિન્ડો થી શરૂ કરીને ટ્રેનની અંદર સુરક્ષિત અંતર નહોતું જળવાયું

અનેક જગ્યાએ એવું જોવા મળ્યું કે લોકો સુરક્ષિત અંતર નથી જાળવી રહ્યા

અનેક લોકોએ પોતાના ચહેરા ઉપર માસ્ક નહોતું પહેર્યું

અનેક લોકોને પોલીસે દંડિત કર્યા હતા

ઘણી જગ્યાએ ચાંપતો પોલીસ બંદોબસ્ત હતો

APMC police vehicle theft એપીએમસી પોલીસે વાહન ચોરીના ૬ ગુના ભેદ ઉકેલ્યા ૨૦ વર્ષના બે રીઢા ચોર પકડાયા, તમામ મોટરસાઇકલ જપ્ત
Mule bank account racket મુંબઈમાં સાયબર ઠગાઈનું મોટું નેટવર્ક ઝડપાયું રૂ. ૭.૪૨ કરોડના કૌભાંડ સાથે જોડાયેલા ૨૨ ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ પકડાયા, એકની ધરપકડ
Mahanagar Gas bill cyber fraud મહાનગર ગેસ બિલ અપડેટના બહાને લાખો પડાવતી સાયબર ગેંગ ઝડપાઈ, બેની ધરપકડ
Byculla police cyber crime arrest ભાયખલા પોલીસની ઉમદા કામગીરી મહિલાના ફોટો મોર્ફ કરીને સંબંધીઓને મોકલનાર ૩૮ વર્ષીય શખ્સ ઝડપાયો
Exit mobile version