Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર! પ્લેટફોર્મ ટિકિટના દરમાં થયો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે ટિકિટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 નવેમ્બર  2021    
ગુરુવાર.

સેન્ટ્રલ રેલવેએ ગુરુવારથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT), થાણે, કલ્યાણ અને પનવેલ રેલવે સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. આ આદેશને 25 નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવવાનો છે.

કોવિડ-19 મહામારી દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ટર્મિનસ પર તથા રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશ પ્રતિબંધ હતો. બાદમાં જોકે પ્લેટફોર્મ  ટિકિટ દર 50 રૂપિયા કરવામાં આવ્યા હતા. હવે રેલવે પ્રશાસને પ્લેટફોર્મ ટિકિટના દર ફરી ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેમા  CSMT,દાદર, LTT, થાણે, કલ્યાણ  અને પનવેલ  સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયાથી 10 રૂપિયા કરવામાં આવી છે. 

મુંબઈમાંથી ધીમે ધીમે ખુલ્લી જગ્યાઓ ગાયબ થશે; તેનું કારણ પાલિકાએ કરેલી આ ભૂલ છે: જાણો વિગતે

Mumbai Metro Line 4 Driverless Train મુંબઈ મેટ્રો લાઇન ૪ અને ૪A પર દોડશે પહેલી ડ્રાઇવરલેસ ટ્રેન એલ્સ્ટોમે બતાવી પહેલી ઝલક, જાણો રૂટ અને આધુનિક ફીચર્સ
BMC Clears Hill Road Footpath પશ્ચિમ બાંદ્રાના વ્યસ્ત હિલ રોડ માર્કેટમાં પાલિકાનું બુલડોઝર ફર્યું; ફૂટપાથ રોકીને ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Mumbai Police Massive Drug Bust મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસની મેગા સ્ટ્રાઇક ૧૩૦થી વધુ આરોપીઓની ધરપકડ, ₹૧૫.૮૭ કરોડનો નશીલો પદાર્થ જપ્ત
Freeway Pillar Framework Collapse ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કોપરી બ્રિજ નજીક મોટી દુર્ઘટના એલિવેટેડ ફ્રીવેના પિલરનું લોખંડી ફ્રેમવર્ક ચાલતી કેબ પર તૂટી પડ્યું, બે લોકો ઇજાગ્રસ્ત
Exit mobile version