Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે વધુ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી. પીએમ મોદીએ મુંબઈગરાઓ માટે બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાના કરાવેલી આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ છે.

PM flags off Vande Bharat, says Budget boost to middle class

મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ દેશભક્તિ ગાયું ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે વધુ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી. પીએમ મોદીએ મુંબઈગરાઓ માટે બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાના કરાવેલી આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ છે.

Join Our WhatsApp Channel

આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કૂલના કેટલાક બાળકો સાથે વાત કરી રહ્યા છે. પીએમ મોદીએ બે વંદે ભારત ટ્રેનને લોન્ચ કરતાં એક સ્કૂલ ગર્લનું ગીત સાંભળ્યું હતું અને તાળીઓ પાડીને તેના ગીતને વખાણ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે… વડાપ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન સૌથી લોકપ્રિય ફોટોગ્રાફ. તમે પણ જુઓ તે ફોટો

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version