News Continuous Bureau | Mumbai
એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે.
વિશેષ પીએમએલએ કોર્ટે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની અદાલતી કસ્ટડીને ૪થી એપ્રિલ સુધી ૧૪ દિવસ માટે લંબાવી છે.
એટલે કે નવાબ મલિકને હવે 18 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે.
જો કે, કોર્ટે ઘરના ભોજન અને દવાઓ માટે પરવાનગી આપી છે.
અગાઉ, ન્યાયિક કસ્ટડી દરમિયાન તેમને બેડ, ગાદલું અને ખુરશી પ્રદાન કરવાની તેમની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! નવી મેટ્રોમાં પ્રવાસીઓના ધાડા, પીક અવર્સમાં થઈ ગઈ સુપર પેક્ડ.જુઓ તસવીરો,જાણો વિગતે.
