Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં દોઢ લાખ પ્રેગ્નન્ટ મહિલામાંથી ફક્ત આટલી મહિલાઓએ જ કોરોના પ્રતિબંધક વેક્સિન લીધી છે;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈમાં લગભગ 1.5 લાખ ગર્ભવતી મહિલાઓ સામે છેલ્લા 22 દિવસમાં માત્ર 429 મહિલાઓએ કોવિડ-19 પ્રતિબંધક વેક્સિન લીધી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. એથી ગર્ભવતી મહિલાઓ વેક્સિન લેવાથી ખચકાઈ રહી છે કે પછી સરકારની કામગીરી સંતોષજનક નથી એવા સવાલ થઈ રહ્યા છે.

મુંબઈમાં 15 જુલાઈથી ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ની વેક્સિન આપવાનું અભિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ  કર્યું છે, પંરતુ મોટા ભાગની ગર્ભવતી મહિલાઓ વેક્સિન લેવાથી દૂર ભાગી રહી છે. અત્યાર સુધી મુંબઈમાં માત્ર 429 મહિલાઓએ જ  વેક્સિન લીધી છે. એમાં 427 મહિલાઓનો અત્યાર સુધી એક ડોઝ થયો છે, તો બે મહિલાઓના બે ડોઝ થઈ ગયા છે.

સુપ્રીમો શરદ પવાર કર્ણાટક ની મુલાકાતે. આ મોટા નેતા સાથે કરી બેઠક.

 શહેરના નિષ્ણાત ગાયનેકોલૉજિસ્ટના કહેવા મુજબ વેક્સિન લીધા બાદ તાવ આવતો હોય છે. એથી ગર્ભવતી મહિલાઓ ડરી રહી છે. તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, છતાં તેઓમાં વેક્સિનને લઈને ભય છે. એમાં પાછું સરકારે પોતાની જવાબદારી પર વેક્સિન લેવા માટે કહ્યું હોવાથી પણ મહિલાઓ વેક્સિન લેવાથી ખચકાઈ રહી છે. વેક્સિનને લઈને ગર્ભવતી મહિલાઓમાં સરકારે વધુ ને વધુ જનજાગૃતિ લાવવાની આવશ્યકતા હોવા પર પણ નિષ્ણાતો ભાર આપી રહ્યા છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version